Posted by: yogakarma | April 8, 2007

પ્રેમના પુષ્પો « સ્પંદનના ઝરણાં……

પ્રેમના પુષ્પો « સ્પંદનના ઝરણાં……

કોને કહેવાય પ્રેમ ?
જાણતી ન હતી આ શબ્દના મહત્વને

તમે મળ્યા ને કંઇક નવીનતાનો અનુભવ થયો

પરંતુ કહી ન શકી કે પ્રેમ થયો

કદાચ એ પ્રેમ નહિ પ્રથમ પસંદગી હતી

સમય વહેતો ગયો પસંદગી આદત બની ગઇ

એક દિવસ એવો આવ્યો તમે મારાથી દૂર ગયા

આદતે મારી મને બેચેન બનાવી

એક પળ પણ યાદ તમારી વિસરાય નહિ
કદાચ ત્યારે જ પ્રેમ થયો એમ કહી શકી
.

– જાગૃતિ વાલાણી

This is wonderful poem from Jagruti. Sometime is it extreme difficult to forget someone you love.

 


Responses

  1. પ્રેમની વ્યાખ્યા જરા અઘરી છે…
    સરસ બ્લોગ…
    અભિનંદન…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Categories

%d bloggers like this: